Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu
✍️Write rieview ✍️Rezension schreiben 🏷️Get Badge! 🏷️Abzeichen holen! ⚙️Edit entry ⚙️Eintrag bearbeiten 📰News 📰Neuigkeiten
Tags: gujarati
સ્વાનુભવને સુંદર રીતે આપે અહીં વણ્યો છે. જો કે મારુ અંગ્રેજી સાહિત્ય બાબત નો મહાવરો કૈંક કમ છે. મજામાં હશો, -નીતિન વ્યાસ
2.3.2025 23:00Comment on Rachna. Saryu Parikh by youngclubblogE6. Rachna, OurPrincess. Saryu Parikh I vividly remember…One afternoon, I looked at my best friend Rachna dressed in her new purple dress. Her mother entered the room, and words easily expressed her sentiments. She had said, “Oh! Our pretty princess.” I, a teenager and number one fan of Rachna, nodded in agreement. We had been friends for […]
સમય અને સંજોગ ની વ્યક્તિની ગજા બહાર ની કસોટી માંથી પસાર થઈ, કેવા કેવા નિર્ણય લેવા પડે છે…આખરે એ જ સમય સંજોગે માનવતા ને ન્યાય આપવો જ પડે…
દીદી હું આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભારી છું, આપનો પ્રત્યુતર હ્રદય સ્પર્શીય છે.
સંવેદના વગર માણસ અધૂરો છે..
28.12.2024 04:21Comment on હસતાં ઝખમ…સરયૂ પરીખ. એક વાર્તા. by Haresh PanchalIn reply to mtdave63. આનંદ સાથ આભાર. નવા વર્ષની શુભેચ્છા. સસ્નેહ, સરયૂ પરીખ.
27.12.2024 21:41Comment on Wealth and Virtue. પૈસા અને પરખ. લે.સરયૂ પરીખ. by SARYU PARIKHવાસ્તવિકતાની સુગંધ ભરેલું આપનું કથાનક હૃદયસ્પર્શી હોય છે
27.12.2024 18:36Comment on Wealth and Virtue. પૈસા અને પરખ. લે.સરયૂ પરીખ. by mtdave63૨૯. પૈસા અને પરખ. લે.સરયૂ પરીખ. “અનેક વર્ષ પછી પણ મને ખટકે છે કે એ બાળકીને હું મારી પાસે રાખી ન શકી. એ આજે કેવી હશે!” મીનુના અવાજમાં કરૂણ સંવેદના ભરી હતી. અમારી ઓળખાણ અંગ્રેજી ભાષાના અભ્યાસના બહાને થઈ, જે તરત જ મિત્રતામાં પરિણમી. ભારતમાં શ્રીમંત પિતાની પુત્રી મીનુના સોળ વર્ષની ઉંમરે, ૨૬ વર્ષના ડોક્ટર […]
27.12.2024 16:49Wealth and Virtue. પૈસા અને પરખ. લે.સરયૂ પરીખ.20.11.2024 16:31શ્રી.માનભાઈ ભટ્ટ-શિશુવિહાર, ભાવનગર.
સુંદર પ્રાસયુક્ત પર્વગાન
શુભ દિપાવલી.
મર્મભર્યા સંદેશ સાથેની.. શુભ ભાવના સભર દિવાળી પર્વની , રચના વડે સુંદર વધામણી.. આ. સરયુબેન.
28.10.2024 21:25Comment on દિવાળીનો મર્મ by nabhakashdeepરિદ્ધિ સિદ્ધિ મનના માહોલમાં આવે જો શુદ્ધિ; કામ ક્રોધ મોહ પર આવે તો સિદ્ધિ. બંધનને મોક્ષનું કારણ છે બુદ્ધિ; યોગના હલેસા યમોની વિશુદ્ધિ. જન્મો જન્માંતરની નિર્મિત સુનિધિ; જડમૂળથી જાયે ના દુર્ગુણ દુર્બુદ્ધિ. ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃદ્ધિ; સત્કર્મે ધોવાયે અંતર અશુદ્ધિ. ગણના ગણપતિ સાથ રિદ્ધિ ને સિદ્ધિ;જનના કલ્યાણ અર્થ સંપન્ન સમૃદ્ધિ. —— સરયૂ પરીખ દિવાળીનો મર્મ અગ્યારસઃ અગ્યારસ ઉપવાસ, તપ ને નિયમન વિખરાયલ વ્રુતિઓનો સંયોજક […]
28.10.2024 20:40દિવાળીનો મર્મભાવમાં ભીંજાવતી, પલાળતી ને પરમ ઉપાસનાને સંકોરતી રચના ને પ્રતિભાવથી..આ. સરયુબેનની કવિત્ત્વ શક્તિની સૌરભ માણી.રમેશ પટેલ(આકાશદીપ)Sent from my iPhone
બન્ને રચનાઓ હૃદયસ્પર્શી છે
જય હાટકેશ...
"કરુણાનું કાજળ લગાવીને બેઠી છું... "
અને...
"દ્યુત ક્ષણમાં હું તૃપ્ત ને તરબોળ,"...
અતિ સુંદર...
27.9.2024 15:13Comment on ‘હવે ના અધૂરી’ ‘જીવન-મૃત્યુ’ સરયૂ પરીખ. by JapeshHathi૧૩૦. હવે ના અધૂરીનીલ સરિતાનાં ખળખળતાં નીર,લોઢ ઊમટે ને ઓસરે અધીર.ચહું ભીંજાવું, રહી તોય કોરી,જરી પગને ઝબોળી પાછી ફરી. પહેલી પ્રીતનો ઝીણેરો ઉજાસ,કિરણ કમનીય કામિની ઉલ્લાસ.ઝૂકી ઝાકળ ઝીલીને હસી જરી,કળી ખીલી ન ખીલી તરસી રહી. એની વાંસળીનાં સૂરના સવાલ,મનન મંજુલ પણ મૂક રે જવાબ.એની તાનમાં તણાઈ ક્યાંય દોડી,જરા જઈને આઘેરી, પાછી ફરી. સજલ વર્ષા વંટોળની […]
27.9.2024 13:28‘હવે ના અધૂરી’ ‘જીવન-મૃત્યુ’ સરયૂ પરીખ.In reply to mtdave63. મુકેશભાઈ, નવા સાહિત્ય મિત્રનો આનંદ સાથ આભાર. સરયૂ.
લતાબેનની સાહિત્યિક સેવાઓનું યથોચિત સન્માન. લતાબેનને અભિનંદન. સન્માન કરનાર પણ ધન્યવાદના અધિકારી છે.
23.9.2024 14:52Comment on જાહ્ન્વીસ્મૃતિ સન્માન. by mtdave63In reply to ગોવીન્દ મારુ. ગોવિંદભાઈ, આનંદ સાથ આભાર. સસ્નેહ, સરયૂ.
અઢળક અભીનન્દન અને શુભેચ્છાઓ…
અઢળક અભીનન્દન અને શુભેચ્છાઓ...
જય હાટકેશ...
અતિ સુંદર...
અમારા હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
16.9.2024 14:20Comment on જાહ્ન્વીસ્મૃતિ સન્માન. by JapeshHathiclick on> https://www.kavyavishva.com/?p=19498 કવયિત્રી લતાબેન હિરાણીને ‘જાહ્ન્વીસ્મૃતિ’ સન્માન. In memory of my mother, poetess Bhagirathi Mehta, this award is given in Shishuvihar, Bhavanagar, Gujarat state, India. ગુજરાત સ્થિત કુશળ કવયિત્રીઓને આ સન્માન એનાયત કરવામાં આવે છે. contact: SaryuParikh@yahoo.com
16.9.2024 13:32જાહ્ન્વીસ્મૃતિ સન્માન.એક વિલક્ષણ કથા અને તેને અનુરૂપ સરસ મજાની કવિતા પ્રફુલ્લિત કરે. હરીશ દાસાણી.
26.8.2024 12:22Comment on Delirium and Dejection. Saryu Parikh by Harish Dasaniજય હાટકેશ... સૌ પ્રથમ... રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપને તથા આપના પરિવારજનોને હાર્દિક શુભકામનાઓ... અતિ દુઃખ દાયક... આશા રાખીએ કે... "શોભાની આંખોમાં પતિની વાપસીનો ઇંતઝાર-એતબાર ઝળકતો હતો." તે નજીકના ભવિષ્યમાં જ સાચો ઠરે...
19.8.2024 05:18Comment on Delirium and Dejection. Saryu Parikh by JapeshHathiDelirium and Dejection. Saryu Parikh. A graceful lady entered our office of domestic violence. She looked pretty in her Indian outfit. She started talking in Hindi. She said, “Namaste. My name is Shobha. My husband and I are in the process of getting divorce. I need some help from your organization.” She told me her […]
19.8.2024 02:36Delirium and Dejection. Saryu Parikhસરસ પ્રસંગ કથા હરીશ દાસાણી.
જય હાટકેશ...
"આ માસી તને નહીં છોડે."
એક દ્રઢ સંકલ્પ પ્રસ્થાપિત કરી ગયો...
અતિ સુંદર...
15.7.2024 15:40Comment on ફૂલબાઈ. સરયૂ પરીખ. by JapeshHathi૩૪. ફૂલબાઈ. સરયૂ પરીખ. “એ…ફૂલબાઈ, સુંદર અક્ષરથી મારી આ નવી નોટબુકમાં મારું નામ લખી આપ ને.” પ્રાથમિક શાળા, ધૂડી નિશાળમાં ભણતી મારી સખીને કહ્યું. હાં સરૂ, લાવ લખી આપું.” હસીને ફૂલબાઈએ હાથમાંની પાટી બાજુમાં મૂકી. તેના દસ વર્ષના નાજુક ચહેરા પર શર્મિલું હાસ્ય કુદરતી જ ગોઠવાયેલું રહેતું. લાલ ઘાઘરી-પોલકુ અને લીલીમાં સફેદ ટપકા વાળી […]
15.7.2024 14:06ફૂલબાઈ. સરયૂ પરીખ.મૌજમે રહેના…સરયૂ પરીખ જીવન સરિયામ પર કેવા ઉતાર ચડાવ!! વિવિધ ઉંમરની વિવિધ બલિહારી. ધારોકે આજે આકાશવાણી થાય અને કહે કે, તને કિશોર અવસ્થામાં પાછી મૂકી દઉં? તો હું કદાચ, અરે ચોક્કસ, ના જ પાડી દઉં…કારણકે, મારી કિશોરી નજરમાં, અમારું ૧૯૬૦નું ભાવનગર, ગામડીયા લોકોનું સુધરેલું શહેર ખડું થઈ જાય. ઊગતી છોકરીને કેટલી ઉત્સુકતા હોય કે તે […]
4.7.2024 14:00મૌજમેં રહેના…સરયૂની વાત૧૨૫. મલ્હાર મેહુલા ને અવનીની અવનવી પ્રીત,માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત. કળીઓને થાય હવે ખીલું સજી સાજ,મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ. ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,સંતોષે ટીપાથી અંતરની પ્યાસ. કણ કણ માટીને મળી એક એક ધાર,ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર. મીઠો તલસાટ સહે મેહુલાનો માર,ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ. મને એમ લાગે […]
21.6.2024 16:35મલ્હાર. સરયૂ પરીખDate: June 4, 2024 સરયૂ પરીખ હેજી રે,મારા પ્રેમના ઝરૂખાનો દીવો,રે રાજરત, પાવન પ્રકાશે પ્રગટાવો. જાગે મારા આતમમાં પ્યારો પલકારો,વાગે રૂડા અવસરનો ન્યારો ઝણકારો,હે જી, હું તો હરખે બજાવું એકતારો,ને રાજરત,મનમાં મંજુલ સૂર તારો. નાની પગલી ને લાંબો પગથારો,ના હું એકલી, છે તારો સથવારો.શૂલ હો, મને ફૂલ–શો અથવારો,રે રાજરત,તારો અતૂટ સહચારો. અંક અંકુરમાં પગરવ સુહાણો,તેજપુંજ […]
5.6.2024 23:15પ્રકાશપુંજ. સરયૂ પરીખ. રસદર્શન, દેવિકા ધ્રુવ.વિશેષ કોણ?અજબગજબ લેણદેણ, દાન ને સ્વીકારમાં,વિશેષ કોણ બેઉમાં, લેનાર કે દેનાર છે? અગર કોઈ ના લે તો, હું કશું ન દઈ શકું,ના પ્રેમ કે પ્રકોપનો અંશ પણ અર્પી શકું. અભિમાની અન્યનો હું-કાર હો કે હું પણું,અર્થહીન રહેશે જો અવગણે મન આપણું. ગુણીજનના હ્રદયે હું ઝરણ પરબ પ્રેમનું,નિર્ગુણની નજરે કાં સ્વાર્થી ને અબૂજ છું? વિશ્વાસ મારો […]
24.5.2024 15:54વિશેષ કોણ? સરયૂ પરીખ. Giver-Receiver.અનુભૂતિકેવો લિસોટો આજ આભમાં?હળવે જાગેલ દેવ સૂરજના સંચારે,આઘે લસરકો અવકાશમાં,કેવો લિસોટો આજ આભમાં!સ્તબ્ધ આજ સૃષ્ટિની ભીની સફેદીમાં,સૂર્ય રથ જલ્દી વિહારમાં,એનો લિસોટો આજ આભમાં!અવની ને અંબર શણગારે સવારનેસોનેરી દામણી લલાટમાં, એનો લિસોટો આજ આભમાં!સૂર્યોદય લાલી લલનાને લજાવે, લપસે કાજળ પલક પાળમાં,એનો લિસોટો આજ આભમાં! મહર્ષિ વ્યાસ પાસ બેઠા ગણેશજી,રેખા દોરી હો પરિહાસમાં,એવો લિસોટો આજ આભમાં!સરયૂ! અનંતમાં હો રામજી […]
13.5.2024 15:51અનુભૂતિ. સરયૂ પરીખI had gone to Houston for the release of our book. So, I forgot all about my dear brother’s birthday on 27th of April. He was quite disappointed and I felt teary. This email says, ‘On some birthdays in person and today, I wished my brother in my dream.’ ‘આજે સપનામાં મળીને ભાઈને મનાવી […]
2.5.2024 20:57Forgive and Forget. માફી.Sweet Sorcery Saryu Parikh When people get invitations from the Sharma mansion, they don’t decline. Even though, the invitation was casual to attend a workshop given by an Indian expert visiting Texas. Tani had shown up early Sunday morning. There were about a dozen ladies and three men chit-chatting. She immediately started scolding herself…Why did […]
1.4.2024 03:03Lean on me. a story by Saryu Parikhમન મુકીને… મારે મન મુકીને હસવું છે. મારે દિલ ખોલીને રડવું છે. મન મંદિરના મધુ ઝણકારે, વિશુ વિશ્વ ૐના રણકારે આછી આહટના પગ તાલે, કોઈ ભીની આંખને અણસારે, મારે મન મુકીને હસવું છે. મારે દિલ ખોલીને રડવું છે. સૂનમૂન બેઠેલા બાળક ને, કોઈ કોમળ ફૂલના ચાહકને, અનાથ પંગુના પાલકને, થામીને કલેજે માશુકને, મારે મન મુકીને […]
21.3.2024 16:42મન મુકીને…સરયૂ પરીખHer second home… Grandma’s house, another home of my childhood. They tell me tales, when I used to play,once in a while all alone.Grandpa wondered,“What is she thinking, playing there all alone?” Those were the days of small sweet queries, Grandma would call and I reappeared, With hugs and kisses the gloom disappeared. . . […]
1.3.2024 23:55Her Second Homeજગદીપભાઈ વિરાણી.સપ્તકલા, દિવાનપરા રોડ, એટલે જગદીપ વિરાણીની સર્જનાત્મકતાનું સરનામું અને ભાવનગરમાં કલાનું ઉદ્દગમસ્થાન. 1958માં ભાવનગર શહેરમાં એક ગૌરવપ્રદ ઘટના બનેલી. ફિલ્મોનો જમાનો તેના ઉચ્ચતમ સ્તર પર હતો અને દેશી નાટક સમાજનાં નાટકો પ્રચલિત હતાં, તેવા સમયે ભાવનગરમાં એક અનૂઠો પ્રયોગ કરવામાં આવેલો અને તે ગીત સંગીતથી બનેલ નૃત્ય નાટિકાનો. તેના પ્રણેતા અને સર્જનકાર હતા […]
12.2.2024 19:01જગદીપ વિરાણી.ઓપિનિયન મેગઝિનમાં કવિ નાથાલાલ દવેના લેખને આમંત્રણ આપવા માટે શ્રી વિપુલ કલ્યાણીનો આભાર. સરયૂ પરીખ. મામા કવિ નાથાલાલ દવે.
12.1.2024 17:20કવિ નાથાલાલ દવે. સ્મરણ લેખ. સરયૂ પરીખ.A letter follows. Saryu Parikh “Happy birthday, sister.” Her brother Ronak and his bride Mina, surprised Sona with a silk sari. It was Sona’s 23rd birthday. At this age, Sona was torn between her studies and settling down. She wanted to take full advantage of her scholarship and finish her Ph.D. in her city in Gujarat state, India. Sona […]
5.1.2024 16:51A Letter follows. એક પત્ર આવે છે…